Pan Card Loan Yojana : પાન કાર્ડ લોન યોજનામા માત્ર પાન કાર્ડથી મેળવો ₹50,000 સુધીની પર્સનલ લોન

Pan Card Loan Yojana : આજના સમયમાં ઓળખ માટે આધાર કાર્ડ, મતદાર કાર્ડ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો ખૂબ જ જરૂરી છે. પરંતુ શું તમને ખબર છે કે માત્ર પાન કાર્ડના આધારે પણ લોન મેળવી શકાય છે? જો તમને આ વિશે જાણકારી નથી, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજના આ લેખમાં આપણે પાન કાર્ડ લોન યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જેથી જરૂરીયાત વખતે તમે સરળતાથી લોન મેળવી શકો.

શું છે પાન કાર્ડ લોન યોજના ?

પાન કાર્ડ લોન યોજના અંતર્ગત કોઈ પણ વ્યકતિ પોતાના પાન કાર્ડના આધારે સરળ રીતે પર્સનલ લોન માટે અરજી કરી શકે છે. ખાસ વાત એ છે કે આ લોન માટે વધુ દસ્તાવેજોની જરૂર નથી, માત્ર પાન કાર્ડના આધારે તમારું લોન ફોર્મ ભર્યા બાદ સરળ રીતે લોન મળવા લાગશે.

કેટલી લોન મળશે પાન કાર્ડથી ?

આ યોજના હેઠળ તમે ₹50,000 સુધીનો પર્સનલ લોન મેળવી શકો છો અને તે પણ કોઈ સિક્યોરિટી કે ગીરવી રાખ્યા વગર. એટલે કે તમે કોઈ પણ વસ્તુ ગીરવી નહીં રાખતાં જ લોન મેળવી શકશો. બસ તમારે અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

કેવી રીતે કરશો અરજી ? Pan Card Loan Yojana

પાન કાર્ડ લોન માટે અરજી કરવાની સરળ પ્રક્રિયા નીચે મુજબ છે:

તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર પરથી કોઈ પણ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એપ્લિકેશન અથવા સંસ્થાની વેબસાઇટ પર જઈને તમારું મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરીને રજિસ્ટ્રેશન કરો.
ત્યારબાદ તમારા પાન કાર્ડની 10 અંકની સંખ્યા દાખલ કરો.
આવક (ઇન્કમ) સંબંધિત દસ્તાવેજો અને પાન કાર્ડની સ્કેન કોપી અપલોડ કરો.
દસ્તાવેજોની ચકાસણી થાય ત્યારબાદ લોન સરળતાથી મંજૂર થઈ જશે.
લોનની રકમ સીધા તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

ખાસ નોંધ

જ્યારે પણ તમે કોઈ લોન માટે અરજી કરો ત્યારે એ ખાતરી જરૂર કરો કે એ પ્રખ્યાત અને વિશ્વસનીય એપ્લિકેશન કે બેંક/platform મારફતે કરો. કોઈ અજાણ્યા અથવા શંકાસ્પદ પ્લેટફોર્મ પર તમારું પર્સનલ ડેટા શેર ન કરો.

Read more-

Leave a Comment