Airtel Laptop Scholarship Yojana: ભારતીય વિદ્યાર્થીઓને મળશે મફત લેપટોપ અને અભ્યાસ માટે સહાય
Airtel Laptop Scholarship Yojana: ભારતની જાણીતી ટેલિકોમ કંપની ભારતીય એરટેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક ખાસ સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ આપવામાં આવશે અને સાથે સાથે તેમના અભ્યાસના ખર્ચ માટે પણ સહાય આપવામાં આવશે. ચાલો હવે વિગતવાર જાણીએ કે Airtel Laptop Scholarship Yojana શું છે, કોણ અરજી કરી શકે … Read more