Laptop sahay yojana Gujarat 2025: લૅપટોપ સહાય યોજના,યોગ્યતા, ફાયદા અને અરજી પ્રક્રિયા સંપૂર્ણ માહિતી
Laptop sahay yojana Gujarat 2025: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે લૅપટોપ સહાય યોજના 2025 શરૂ કરવામાં આવી છે. રાજ્યના વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ પ્રદાન કરવાનો મુખ્ય હેતુ છે. આ યોજનાની હેઠળ સરકાર વિદ્યાર્થીઓને લૅપટોપ ખરીદવા માટે 6% વ્યાજદર સાથે લોન આપશે. આ લોન ચુકવવા માટે વિદ્યાર્થીઓ પાસે કુલ 60 મહિનાનો સમય હશે. લૅપટોપ સહાય યોજના … Read more