PM Kisan Yojana 2025 20th installment: કઈ તારીખે મળશે 20મા હપ્તાના ₹2000 ? જુઓ નવી અપડેટ
PM Kisan Yojana 2025 20th installment: PM-Kisan (પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના) એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહત્વપૂર્ણ યોજના છે. જેમાં દેશના નાનાં અને સાનાં ખેડૂતોને વર્ષના ત્રણ હપ્તામાં ₹6000ની સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે. દરેક હપ્તામાં ₹2000 ખેડૂતોના ખાતામાં સીધું જ ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધી કેટલા હપ્તા જારી થયા ? … Read more