PM Kisan Yojana 2025 20th installment: કઈ તારીખે મળશે 20મા હપ્તાના ₹2000 ? જુઓ નવી અપડેટ

PM Kisan Yojana 2025 20th installment: PM-Kisan (પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના) એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહત્વપૂર્ણ યોજના છે. જેમાં દેશના નાનાં અને સાનાં ખેડૂતોને વર્ષના ત્રણ હપ્તામાં ₹6000ની સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે. દરેક હપ્તામાં ₹2000 ખેડૂતોના ખાતામાં સીધું જ ટ્રાન્સફર કરવામાં આવે છે.

અત્યાર સુધી કેટલા હપ્તા જારી થયા ?

આ યોજનાના અંતર્ગત અત્યાર સુધીમાં 19 હપ્તા સરકાર દ્વારા જારી કરવામાં આવી ચૂક્યા છે:

  • 18મો હપ્તો: ઓક્ટોબર 2024
  • 19મો હપ્તો: ફેબ્રુઆરી 2025

20મો હપ્તો ક્યારે આવશે? શું તારીખ નક્કી થઈ?

જો આપણે અગાઉના હપ્તાઓના સમયગાળાનો અવલોકન કરીએ, તો દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં હપ્તા જમા થાય છે. એ અનુસાર, 20મો હપ્તો જૂન 2025ના અંત સુધીમાં જારી થવાની શક્યતા છે.

મહત્વપૂર્ણ નોંધ: હજુ સુધી સરકાર તરફથી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.

કેવી રીતે ચકાસશો કે હપ્તો મળશે કે નહીં?

જો તમે જાણવા માંગો છો કે તમારું નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં, તો નીચે મુજબ લાભાર્થી સ્ટેટસ ચકાસી શકો છો:

સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન:

  1. PM-Kisan ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ
  2. હોમપેજ પર “Know Your Status” વિકલ્પ પર ક્લિક કરો
  3. તમારું રજીસ્ટ્રેશન નંબર, મોબાઇલ નંબર, કૅપ્ચા અને OTP દાખલ કરો
  4. હવે તમે તમારું સ્ટેટસ ચકાસી શકો છો

મહત્વપૂર્ણ સૂચના:

જો તમારું ખાતું આધાર સાથે લિંક નથી અથવા જમીનની વિગતોમાં ત્રુટિ છે, તો તમારું હપ્તું અટકી શકે છે. એટલા માટે, તમામ દસ્તાવેજોની પુષ્ટિ અને e-KYC પ્રક્રિયા સમયસર પૂર્ણ કરો.

Read More –

Leave a Comment